મિત્રો,
કેટલાયે વખતથી સંપર્ક નથી રહ્યો. ખાસ કરીને વેબગુર્જરી પર ‘મારી બારી’ શીર્ષક હેઠળ મહિનાની બે કૉલમ લખવાનું શરૂ કર્યું ત્યારથી. તે ઉપરાંત સ્તેફાન ઝ્વીગની એક ટૂંકી નવલકથાનો અનુવાદ પણ પ્રસ્તુત કરું છું. વેબગુર્જરી સંબંધિત અન્ય જવાબદારીઓ પણ રહે જ છે. આ સંજોગોમાં અહીં અલગ કંઈ લખવાનું બનતું નથી. આપ સૌની માફી સાથે વેબગુર્જરી પર ‘મારી બારી’ વિભાગમાં મારા અહીં ન મુકાયેલા લેખોની લિંક નીચે આપું છું.
આશા છે કે આપને ગમશે.
- મારી બારી (૧૫) – માનવમનઃ એક ચક્રવ્યૂહ
- મારી બારી (૧૬) – અપશબ્દો બોલવાનું મન કેમ થાય છે?
- મારી બારી (૧૭) : ‘સિંધુ-હિન્દુ અને સિંધુ સભ્યતા- એક અલગ દૃષ્ટિકોણ’ – ભવસુખ શિલુ
- મારી બારી (૧૮) : ઓપરેશન બ્લુ સ્ટારને ૩૦ વર્ષ
- મારી બારી (૧૯) :‘બદીના પવન વચ્ચે હજુ નેકીના દીવડા ટમટમે છે’
- મારી બારી (૨૦) – સ્ટ્રેસહર્તા હરનિશાય જાનીમહોદયાય નમઃ
- મારી બારી (૨૧) – જુલાઈ મહિનો દુનિયા અને ભારતના ઇતિહાસમાં બહુ મહત્ત્વનો છે
- મારી બારી (૨૨) – I am Malala
- મારી બારી (૨૩) – ન્યાય-પ્રતિન્યાય
વેબ ગુર્જરી ઉપર લખાંણ કે પોસ્ટ મુકવા ઘણાં નીયમ હોય છે અને બાંધ છોડ કરવી પડે. પોતાના બ્લોગ કે વેબસાઈટ ઉપર પોતાના નીયમ અને બધી છુટ હોય છે. એટલે આ બારી ખુલ્લી રહશે તો મજા આવશે….
જો કે વેબગુર્જરી પર હું કંઈ પણ મૂકું છું, કારણ કે હું પણ એના સંચાલન સાથે સંકળાયેલો છું. આથી જે મર્યાદાઓ ઘડવામાં હું પોતે સક્રિય રહ્યો હોઉં તે તો ન તોડી શકું.
very good