My articles on Webgurjari

મિત્રો,

કેટલાયે વખતથી સંપર્ક નથી રહ્યો. ખાસ કરીને વેબગુર્જરી પર ‘મારી બારી’ શીર્ષક હેઠળ  મહિનાની બે કૉલમ લખવાનું શરૂ કર્યું ત્યારથી. તે ઉપરાંત સ્તેફાન ઝ્વીગની એક ટૂંકી નવલકથાનો અનુવાદ પણ પ્રસ્તુત કરું છું. વેબગુર્જરી સંબંધિત અન્ય જવાબદારીઓ પણ રહે જ છે. આ સંજોગોમાં અહીં  અલગ કંઈ લખવાનું બનતું નથી. આપ સૌની માફી સાથે વેબગુર્જરી પર ‘મારી બારી’ વિભાગમાં મારા અહીં ન મુકાયેલા લેખોની લિંક નીચે આપું છું.

આશા છે કે આપને ગમશે.

 

%d bloggers like this: