મિત્રો,
સ્વાસ્થ્ય સંબંધી કારણોસર ઘણા વખતથી ‘મારી બારી’ બંધ રહી છે. જો કે, વેબગુર્જરી પર મારા લેખો પ્રકાશિત થતા થયા છે. આજે એક નવો લેખ મૂક્યો છે, જેની લિંક અહીં આપું છું. વિષય છેઃ ચોથી એપ્રિલ,૧૯૭૯.
વાંચીને પ્રતિભાવ આપશો તો આભારી રહીશ.
http://webgurjari.in/2014/04/04/maari-baari-14/
Like this:
Like Loading...
Related
સ્વાસ્થ્ય માટે તો સીધો સાદો ઉપાય છે બંધ બારી ખુલ્લી રાખો…
Dipakbhai majama ne ? swasthya saru hashe have…take care.