ઉમેશ સોલંકી નામે એક જણ
આજે વેબગુર્જરી પર મારો આ લેખ મૂક્યો છે, જે અહીં રીબ્લૉગ કરું છું.
આજે વેબગુર્જરી પર મારો આ લેખ મૂક્યો છે, જે અહીં રીબ્લૉગ કરું છું.
આપણી અંદર એક ખેલ ચાલ્યા કરે છે. આપણે ભલે પોતાને સ્વતંત્ર માનતા હોઈએ, ક્યાંક તો આ ખેલ આપણને બાંધી લે છે. આ ખેલ આપણો નથી હોતો, આપણે એ ખેલના હોઈએ છીએ. અહીં વાંચો
વેબગુર્જરી પર મેં ‘મારી બારી’ શ્રેણીમાં શ્રી ઉર્વીશ કોઠારીના પુસ્તક ‘સરદારઃ સાચો માણસ, સાચી વાતો’ની સમીક્ષા કરી છે. વાંચીને અભિપ્રાય આપવા વિનંતિ છે.