મિત્રો, ઘણા વખત પછી આવું છું તો માફ કરશો. જો કે વેબગુર્જરી પર અવારનવાર મળવાનું બનતું જ રહ્યું હશે. હવે વેબગુર્જરી પર ‘મારી બારી’ શીર્ષક હેઠળ મહિનામાં બે લેખ લખતો રહીશ. અહીં અધૂરી રહેલી – અથવા અધૂરી છોડી દીધેલી – લેખમાળા પણ ત્યાં પૂરી કરીશ, એટલું જ નહીં, મારા અંગત વિચારો ઉપરાંત મેં વાંચેલાં પુસ્તકોનો વિસ્તૃત પરિચય પણ ત્યાં જ આપીશ.
આજે આ લિંક મૂકું છું, જે તમને વેબગુર્જરી પર મારા લેખ સુધી લઈ જશે. સૌ મિત્રોના પ્રતિભાવની આશા રાખું છું. –
2 thoughts on “My post on Webgurjari -Maari Baari – 1”
You are right. Our own prejudices, knowingly or unknowingly, always play some part in how we act. Most Indians here are either afraid of, or conetmptuous of, blacks.
શ્રી દીપકભાઈ
આપે ઘણા લાંબા સમયબાદ લખાણ લખ્યું તેમ આજે હું પણ ઘણા લાંબા અંતરાલ બાદ પ્રતિભાવ આપી રહી છુ.(ઘણા કારણો આપી શકાય તે માટે પણ સૌથી મોટું કારણ આળસ જ હોઈ શકે).
ખુબ સરસ વિષય પર આપે પ્રકાશ પાડ્યો। વર્ણ વ્યવસ્થા પર ઘણું લખાયું છે આજ સુધી પણ એના મૂળ ઘણા ઊંડે સુધી રોપાયા છે( ખાસ તો ઘણાને લોહીમાં જ આવી ગઈ છે ) સુધરેલા ના હોય કે અભણ લોકો તો ઠીક આજે સારા લેખકો કે ઉગતા લેખકો પણ લખે કે જાતિ પ્રથાએ ઘોર ખોદી છે તેવા લોકો પણ બીજી જાતિના લોકો વિષે મજાક અને ટીકા ટીપ્પણી કરતા હોય અને પોતાની જ્ઞાતિ વિષે ખોટું લખાય ત્યારે વર્ણ વ્યવસ્થા વિષે તટસ્થ વલણ નથી દાખવી શકતા તરત જ ઇતિહાસ આગળ ધરી દેવાનો આ પણ એક ખોટું વલણ જ કહેવાય ને? એવી રીતે દરેક જ્ઞાતિના લોકોનો વર્ણવ્યવસ્થા ને હિસાબે એક સુંદર ઈતિહાસ અને સારો ફાળો આપેલ હોય જ પણ હવે તેને સતત વાગોળ્યા કરવાનો કોઈ અર્થ ખરો?

Looking forward to your regular posts on WG.
Date: Sat, 19 Oct 2013 19:34:45 +0000
To: dlpvyas@hotmail.com