No one had a tongue to speak

મોરબીની હોનારતની કથા

૧૧મી ઑગસ્ટ ૧૯૭૯. એક અઠવાડિયાના સતત મૂશળધાર વારસાદ પછી. મચ્છુ નદી પરનો બંધ ધસી પડે છે અને આખું મોરબી માનવસરર્જિત પ્રલયમાં સપડાઈ જાય છે.

મોરબીનો મૂળ નિવાસી અને અમેરિકામાં વસતો એક છોકરો સમુદ્રી તોફાન કૅટરિનાની તાંડવલીલા ટીવી પર જૂએ છે. એનાં માતા પણ પાસે જ બેઠાં છે. એમના મોંમાંથી ઉદ્‍ગાર સરી પડે છે…”આ તો મોરબી જેવું જ છે…છોકરાનું કુતુહલ સળવળે છે અને એ વધારે ઊંડો ઉતરે છે. કૉલેજમાં જાય છે. એને એક બીજા વિદ્યાર્થીનો સાથ મળે છે. બન્ને મોરબી આવે છે, સાથે મળીને પુસ્તક લખે છેઃ No One had a Tongue to Speak  અને આજસુધી જાણવા ન મળેલી વાતોને બહાર લાવે છે. સરકારી તંત્ર અને રાજકીય નેતૃત્વની બેકાળજી, જલદી ‘વિકસિત’ ગણાવાની માનસિકતા…આ બધાનો સરવાળો એટલે મોરબીની હોનારત. ખાસ નોંધવા જેવી વાત એ પણ છે કે પુસ્તકના લેખકો ઉત્પલ સાંડેસરા અને ટૉમ વૂટન ૨૪-૨૫ વર્ષના છે. બન્ને જુવાનિયાઓને અભિનંદન.

અત્યંત રોચક નવલકથાની શૈલીમાં લખાયેલા આ પુસ્તકનો પરિચય કરાવવા માટે હું એક નવી લેખમાળા શરૂ કરૂં છું.

No One had a Tongue to Speak //ISBN 978-81-291-1989-6// કિંમત રૂ. ૪૯૫/ પાનાં ૪૦૯+૩૨//રૂપા પબ્લિકેશન્સ (માત્ર ભારતમાં વેચાણ માટે). www.rupapublications.com/

Copyright: Utpal Sandesara and Tom Wooten

બસ, આવું છું બે-ત્રણ દિવસમાં જ.

દરમિયાન funngyan.com (સંચાલકઃ શ્રી વિનય ખત્રી) તરફથી સર્વશ્રેષ્ઠ બ્લૉગ નક્કી કરવા એક સર્વેક્ષણ શરૂ કરવામાં આ્વ્યું છે. આપને એમાં ભાગ લેવાનું આંમંત્રણ છે. (લિંકનીચે બૉક્સમાં આપી છે).

bgbs0313[1]

Advertisements

7 thoughts on “No one had a tongue to speak”

  1. અણચીતવ્યી કુદરતી હોનારત જેવી ઘટના બને ત્યારે આપણે શું કરવુ અને ન કરવું તે વિષે આવાં પ્રકાશનોથી જાગૃતિ વધતી રહેતેમ કરવાની તાતી જરૂર રહેતી જ રહે છે, કારણકે, માનવીની (નઠારી) ટુંકી યાદદાસ્ત, એક ઘટના બની ગયા પછી બીજી ક્યારે ય નહીં જ બને તેવા ભાવથી ઠાઠથી રહેવા મંડી પડે છે.
    બીજા દેશોમાં આવી ઘટનાઓ સમયે જાનહાની સાવ જ ન બને તે માટેની તૌયારીઓમાટે ટૅક્નોલોજીનો બહુ વ્યાપક ઉપયોગ થતો જોવા મળે છે. આપણાં પણ વ્યવસ્થાતંત્રો હવે ઓપહેલાં જેમ સાવ ઉંધતાં તો નથી ઝડપાતાં, એવું જણાય છે.
    આ શ્રેણીનિ ઈંતઝાર રહેશે.

  2. This must be very interesting book. I would surely love to read it. I still remember, I was studying in Veterinary at Anand, and on that night I was travelling by ST bus of Baroda-Bhuj route to go to Morbi. Since there was heavy raining our bus could not pass beyond wankaner and diverted to Rajkot. Next day morning on Rajkot ST bus stand, people fleeing from Morbi disaster started arriving telling us horrible stories about Morbi. Worring about our family members, we went to collector office, Phulchhab but no one had any definite news about Morbi. Then by a truck, we reached to Morbi at around noon and witnessed the horror by our own eyes.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s