Happy Diwali, Saal Mubarak આ દિવાળીએ સૌનો દીવડો બની રહો અને નવા વર્ષમાં સૌને સુખસંતોષની દુનિયામાં લઈ જવા સમર્થ બનો એવી શુભેચ્છાઓ! Rate this:Like this:Like Loading... Related
વહાલા દીપકભાઈ, દીપાવલીના દીપ આપણા અંતરને ઝગમગાવી, ઉત્સાહ અને આનંદ સાથે પરસ્પર સ્નેહના સમ્બન્ધો વીકસાવી, પ્રેમ અને આનંદ વહેંચવાનું પર્વ બની રહો એવી ‘મારી બારી’ના સર્વ વાચકમીત્રોને દીલી શુભેચ્છાઓ.. જવાબ આપો
શ્રી દિપકભાઈ, આખુંએ વર્ષ આપનો પ્રકાશ બ્લોગજગતને ઉજાળતો રહે છે. સતત આપની બારીએથી સહુ વાચકોને આપના વિચારોની ટમટમતી જ્યોત મંઝીલ તરફ પહોંચવા પથ પ્રદર્શક બનતી રહે તેવી અભ્યર્થના. દીપાવલીની હાર્દિક શુભેચ્છાઓ અને નૂત્તનવર્ષાભિનંદન….. જવાબ આપો
સંવત ૨૦૬૯ ના નુતન વર્ષે …………… આપ સર્વે કુટુંબી જનોને દીપાવલીની શુભ કામના સાથે નુતન વર્ષાભિનંદન જવાબ આપો
આપને પણ દિવાળી અને નવવર્ષની હાર્દિક શુભેચ્છાઓ.
આપને અને આપના સૌ વાચકો–શુભેચ્છકોને નવા વર્ષની મારી શુભેચ્છાઓ !
વહાલા દીપકભાઈ,
દીપાવલીના દીપ આપણા અંતરને ઝગમગાવી, ઉત્સાહ અને આનંદ સાથે પરસ્પર સ્નેહના સમ્બન્ધો વીકસાવી, પ્રેમ અને આનંદ વહેંચવાનું પર્વ બની રહો એવી ‘મારી બારી’ના સર્વ વાચકમીત્રોને દીલી શુભેચ્છાઓ..
આપ સર્વે ને “દિવાળી તથા નવાવર્ષની હાર્દિક શુભેચ્છાઓ શુભકામનાઓ”
આપને પણ દિવાળીની અને નૂતન વર્ષની હાર્દિક શૂભેચ્છાઓ!
શ્રી દિપકભાઈ,
આખુંએ વર્ષ આપનો પ્રકાશ બ્લોગજગતને ઉજાળતો રહે છે. સતત આપની બારીએથી સહુ વાચકોને આપના વિચારોની ટમટમતી જ્યોત મંઝીલ તરફ પહોંચવા પથ પ્રદર્શક બનતી રહે તેવી અભ્યર્થના.
દીપાવલીની હાર્દિક શુભેચ્છાઓ અને નૂત્તનવર્ષાભિનંદન…..
સૌ પરમેશ્વર ના સંતાનોને દીપાવલીની હાર્દિક શુભેચ્છાઓ અને નૂત્તનવર્ષાભિનંદન…..આમેન
દિવાળી અને નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ…..
સાલ મુબારક
નુતન વર્ષાભિનંદન
સંવત ૨૦૬૯ ના નુતન વર્ષે ……………
આપ સર્વે કુટુંબી જનોને દીપાવલીની શુભ કામના સાથે નુતન વર્ષાભિનંદન
ધન તેરસથી લાભ પાંચમ સુધીના અભીનંદન….
દિવાળી અને નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ…..
સાલ મુબારક
નુતન વર્ષાભિનંદન