જોડણી કોશની પાંચમી આવૃત્તિની પ્રસ્તાવના

This slideshow requires JavaScript.

5 thoughts on “જોડણી કોશની પાંચમી આવૃત્તિની પ્રસ્તાવના”

 1. વાહ! તમેય શો બિઝમાં આવી ગયા. મને કરી હતી તેમ ‘અમો’ એ તમનેય મદદ કરી લાગે છે.
  આની નીચે, સાવ મામૂલી પ્રયત્ને ફોટો ગેલરી પણ મૂકી શકો. ટાઈપ કરવા કરતાં આ વધારે સારો વિકલ્પ છે.
  વાચકોને મોટા અક્ષરે વાંચવા એક સૂચન –
  ‘Right’ click and open image in new TAB and then CTRL + 2 /3 times. You will be able to read in Larger size fonts.

 2. I am happy with on line Google Gujarati Jodani where I can compare with Hindi words and write faster.
  What we need is a on line Gujarati Spell(jodani) checker…….but it may take another 100 years for Sahityakaro.

  Hindi is way ahead in Translation,Dictionary,lessons ,Wikipedia and knowledge based media.

  Based on Hindi’s progress, we may end up writing Gujarati in Devnagari Lipi and may not need a Jodani kosh in future.

  Wake up Sahityakaro and promote Gujarati Lipi in Hindi States before it’s too late!

  1. ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ થાય તે આવકાર્ય છે અને જરૂરી પણ છે, પરંતુ તેને અન્ય ભાષા કે ભાષાઓ સામે મોરચો માંડવાની જરૂર ખરી?

   1. ભજમનભાઈ, મોરચો માંડવાની સ્થિતિ જ નથી; જે છે તેને જાળવી રાખવાની સ્થિતિ છે. અંગ્રેજીને કાઢી નહીં શકાય પણ માતૃભાષાઓ બાબતમાં શરમ ન આવવી જોઇએ. આ શરમથી ગુજરાતીને જેટલું નુકસાન થઈ શકે તેટલું કદાચ બીજી ભાષા શીખવાથી કે એમાં પ્રવીણતા મેળવવાથી નહીં થાય.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: