Monthly Archives: January 2012
Gandhiji, Gujarat ane Goojarat!
આજે 30મી જાન્યુઆરી. મહાત્મા ગાંધીની ૬૧મી સંવત્સરી. એમને જુદી જુદી રીતે પાત્ર-અપાત્ર લોકો અજલીઓ આપશે. આજે આપણે એમને જુદી રીતે યાદ કરીએ. શ્રી જુગલકિશોરભાઈ વ્યાસે હવે એમના લોકપ્રિય બ્લૉગ ’Net-ગુર્જરી’ પર લખવાનું બંધ કરવાની જાહેરાત કરી છે, હકીકતમાં શ્રી જુગલભાઈ … Continue reading
Filed under Uncategorized
Praja(ja)sattak Din
પ્રજા(જા)સત્તાક દિન ૧૯૫૦માં આપણે પોતાને જ બંધારણ અર્પણ કર્યું તેને વરસોનાં વહાણાં વાઇ ગયાં છે. આટલાં વર્ષોમાં જે કઈં થયું છે તેનાથી એક જ નવી વાત બની છે, અને તે એ કે આપણા પ્રજાસત્તાકમાં પ્રજા પછી ’જા’ ઉમેરાયો છે! સત્તાધીશોએ … Continue reading
Filed under Uncategorized
Manusmriti ane Jaatio-no udbhav
મનુસ્મૃતિ અને જાતિઓનો ઉદ્ભવ મનુસ્મૃતિના ૧૦મા અધ્યાયમાં ભારતમાં જાતિઓ શી રીતે ઉત્પન્ન થઈ તેનું વિવરણ આપેલું છે. એક વાત યાદ રાખવા જેવી છે કે મનુસ્મૃતિમાં પાપકૃત્યો માટે માફીનો સંકેત નથી, પરંતુ પાપકૃત્યોનું એ સમયના જીવનની વાસ્તવિકતા તરીકે નિરૂપણ કરેલું છે. … Continue reading
Filed under Uncategorized
Polio-ne Deshvato
પોલિયોને દેશવટો આવતીકાલે મકરસંક્રાન્તિ.સૂર્ય ભગવાન ઉત્તરે વળશે. આદરણીય કવિ નરસિંહરાવ દિવેટિયાએ ગાયું છેઃ ધન્ય હો, આર્યપુત્ર ઊઠજો, સુભટનાં શુકનની વાગી ઘડીઓ; ઉત્તરાયણ થયા ઉત્તરે રવિ વળ્યા, ભાનુના ભર્ગની વરસી ઝડીઓ… ભાનુના ભર્ગની ઝડીઓ વરસે એનો આનંદ અનેરો છે. કઈંક માનસિક … Continue reading
Filed under Uncategorized